ચાંડપ ગામ માં જલારામ જયંતી નિમિત્તે રથ યાત્રા હર્શો ઉલહાસ સાથે નીકળવામાં આવી હતી આજે ચાંડપ ગામ માં છેલ્લા 23 વર્ષ થી ચાલી રહેલ જલારામ જયંતી 24 મી રથ યાત્રા નીકળી હતી તેમાં આખા ગામ નાના બાળકો થી લઈ મોટા માણસ પોતાની હાજરી આપી હતી. આ રથ યાત્રા હર્ષો ઉલ્હાસ છવાઈ ગયો હતો. છેલ્લા 23 વર્ષ થી દર ગુરુવારે જલારામ નિમિત્તે અન્ન નું પરસાદ રૂપે જમાડવા માં આવી રહ્યું છે સ્કૂલ ના બાળકો અને મોટા ને જમણવાર કરવામાં આવે છે અને પ્રસાદ લયીને ધન્યતા અનુભવે છે રિપોર્ટર – સહદેવસિંહ