Saturday, October 12, 2024

શ્રી રામસેવા ટ્રસ્ટ વડાલી દ્વારા જરૂરિયાત મંદ અને અશક્ત નિરાધાર વુદ્ધો ને મફત ટિફિન પહોંચાડવા માટે ના કાર્ય નું શુભારંભ કરવામાં આવ્યું

 

 

આજે રોજ તા 03/12/23 રવિવાર ના રોજ થી વડાલી ના રામનગર ના વિસ્તાર માં શ્રી રામસેવા ટ્રસ્ટ વડાલી દ્વારા જરૂરિયાત મંદ અને અશક્ત નિરાધાર વુદ્ધો ને મફત ટિફિન પહોંચાડવા માટે ના કાર્ય નું શુભારંભ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં સેવા ભાવિ પ્રતિભાવો હાજર રહ્યા. જેમાં આ સેવા કાર્ય ના અઘ્યક્ષ દિનેશ કાકા રાવજી ( ઉદ્ઘાટક શ્રી અજીતસિંહ રાઠોડ ભૂતપૂર્વ પ્રમુખશ્રી વડાલી નગરપાલિકા )

ગીરીશભાઈબ્રહ્મભટ્ટ સાહેબ ( આચાર્ય પ્રાથમિક શાળા નં -4)

તલજી ભાઈ ઠાકોર ‘( ડો રાજેશ ભાઈ ઠાકોર )(રવિકાન્ત ભાઈ ઠાકોર)

(ગજેન્દ્ર ભાઈ સોલંકી )

( અશોકભાઈ ભાઈ ઠાકોર વડાલી નગરપાલિકા સદસ્ય ) ભોજનભાઈ રાણા. વણકર વીરાભાઇ અને શ્રી રામસેવા ટ્રસ્ટ વડાલી ના પ્રમુખશ્રી રણવીરસિંહ ખટીક( ઉપપ્રમુખ શ્રી રંગાજી વણજારા ) મંત્રીશ્રી પંકજ ભાગડિયા ખજાનજી શ્રી યોગેશ ખાંટ ‘ સહમંત્રી નરેશભાઈ ઠાકોર તથા શ્રી રામસેવા ટ્રસ્ટ ના તમામ સભ્યો અને ગામલોકો હાજર રહીને વિસ્તાર ના જરૂરિયાત મંદો ને મફત ટિફિન પહોંચાડવાનું નક્કી કર્યું હતી…

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores