સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં શ્રી રાજપુત કરણી સેના દ્વારા સ્વ. સુખદેવસિંહજી ગોગા મેડી ના હત્યા મામલે મામલતદાર કચેરી માં આવેદનપત્ર આપવામાં આવ્યું
વડાલી નગરમાં રાજપૂત સમાજ દ્વારા સ્વ. સુખદેવસિંહજી ગોગામેડી ની હત્યા મામલે રાજપૂત સમાજ દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
શ્રી રાજપુત કરણી સેના દ્વારા સ્વામી વિવેકાનંદ ચોક થી રેલી કાઢીને બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ મહારાણા પ્રતાપ સર્કલ પાસે બે મિનિટનું મૌન પાડીને પછી રેલી મામલતદાર કચેરી સુધી પહોંચી હતી
શ્રી કરણી સેના દ્વારા મામલતદાર ની આવેદનપત્રમાં સ્વ. સુખદેવસિંહજી ગોગામેડી ના હત્યારા ની જલ્દીથી જલ્દી પકડાય અને યોગ્ય સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું અને જો હત્યારાને પકડીને યોગ્ય સજા ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891