Saturday, October 12, 2024

ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર, ઠાકર શ્રી વિહળાનાથ તેમજ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ

।। શ્રી જાનકી વલ્લભો વિજયતે ।।

।। જય વિહળાનાથ ।।

 

ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર, ઠાકર શ્રી વિહળાનાથ તેમજ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ થી આજરોજ તારીખ ૧૧/૧૨/૨૦૨૩ ને સોમવાર ના રોજ રાણપુર ચોકડી ખાતે પૃથ્વીરાજ સર્કલ નું ખાત મુહૂર્ત પૂજ્ય શ્રી ભયલુબાપુ ના હસ્તે કરવામાં આવ્યું આ સર્કલ ના યજમાન શ્રી મોહનભાઇ આર. પ્રજાપતિ, શ્રી લક્ષ્મણભાઇ આર. પ્રજાપતિ, શ્રી નરોત્તમભાઇ આર. પ્રજાપતિ અને શ્રી અશોકભાઇ આર. પ્રજાપતિ તેમજ પંચમ ગ્રુપ વડોદરા છે આ સર્કલ ના ખાતમુહૂર્ત ના કાર્યક્રમ મા ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી મયૂરભાઈ પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી જામસંગભાઈ પરમાર, રાણપુર એપીએમસી ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ,જિલ્લા પંચાયત સદસ્ય વિરમભાઈ તથા કેશવભાઈ,પ્રદેશ કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ દવે ,તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ માણસુરીયા,ભાજપ તાલુકા ગ્રામ્ય પ્રમુખ ભરતસિંહ ડોડિયા,રાણપુર શહેર ભાજપ પ્રમુખ જગદીશભાઇ પંડ્યા,રાણપુર તાલુકા પૂર્વ પ્રમુખ વિનુભાઈ સોલંકી, મુકુંદભાઈ વઢવાણા,રાણપુર સરપંચ ગોસુભા પરમાર,કનારા સરપંચ મેરૂભાઇ પરમાર,વલકુભાઈ ધાધલ રવિરાજ હોટેલ રાણપુર તેમજ રાણપુર ના નગરજનો હાજર રહેલ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores