વડાલી નગરમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો
વડાલી નગરમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ શ્રી શેઠ સી જે હાઇસ્કુલ ખાતે યોજવામાં આવ્યો
કલા મહાકુંભ વર્ષ -2023 માં શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ વડાલીના પંકજભાઈ તબલા સ્પર્ધામાં બીજો નંબર તેમજ લુહાર સાનિયા એક પાત્રીય અભિનયમાં ત્રીજો નંબર પ્રાપ્ત થયો પ્રાપ્ત થયો
તાલુકા કક્ષાનો કલા મહાકુંભમાં વિજેતા થનાર વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીને શ્રી બીજી શાસ્ત્રી હાઇસ્કુલ તરફથી અભિનંદન તેમજ માર્ગદર્શક શિક્ષક શ્રી તથા સ્ટાફ પરિવારને શાળાના આચાર્ય ડૉ હસમુખભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891