થરાદ તાલુકાના બેવટા ગામ ની પવિત્ર ધરતી પર ભગવાન વિષ્ણુ હનુમાનજી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ કાર્યક્રમનો પ્રારંભ તારીખ 15/12/23 ના રોજ કરવામાં આવ્યો કુલ ત્રણ દિવસની બેવટા ગામ ના ટોટીયા પરિવાર તરફથી પરિવાર દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિધી ગણપતિ પૂજન સ્થાપિત દેવતાઓનું પૂજન અને વિધિ કરવામાં આવી હતી તારીખ 15/12/23 ના રોજ સમસ્ત ટોટીયા પરિવાર દ્વારા વિષ્ણુ ભગવાન હનુમાનજી મહારાજ અને ગજાનંદ ભગવાન ની મૂર્તિ સાથે ગ્રામ પ્રદક્ષિણા કરવામાં આવી હતી જેમાં સમસ્ત ગ્રામજનો અને અલગ અલગ ગામમાંથી પધારેલ ગ્રામજનો અને ઉત્સાહ ઉમંગ અને વિષ્ણુ ભગવાન ના જયકાર સાથે શોભાયાત્રા સપન્ન થઈ તારીખ 15/12/23 ના રોજ વિજય મુહૂર્ત વિષ્ણુ ભગવાન હનુમાનજી અને ગજાનંદ મહારાજની ની નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ગ્રામજનો અને ટોટીયા પરિવાર બેવટા ગામે દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી અને ભગવાન વિષ્ણુ બાળ બ્રહ્મચારી હનુમાનજી ના આશીર્વાદ મેળવ્યા હતા અને આ ત્રીદિવસય પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્યશ્રી દવે દિનેશભાઈ એમ દવે બેવટા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્મ આચાર્ય મદન ભાઈ એચ દવે મહેશભાઈ દવે સાચોર વિષનુભાઈ દવે લુવાણા કળશ પંડિત શાસ્ત્રી અને હનુમાનજીના ઉપાસક ગૌભક્ત શાસ્ત્રી નરસી એચ દવે અને શાસ્ત્રી અને સંદિપ દવે વજાપુર જુનાઅન્ય તમામ ભુદેવો દ્વારા વૈદિક મંત્ર ઉચ્ચાર દ્વારા વિષ્ણુ ભગવાન હનુમાનજી મહારાજ ગજાનંદ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંત સાધુ માહાત્માઓ અને તમામ પક્ષના રાજકારણો ઉપસ્થિત રહ્યા હતા થરાદ તાલુકા કિશાન મોરચાના પ્રમુખ મદનલાલ પટેલ અને હરજીજી જેરુપજી ટોટીયા અને વેલાજી અને શંકરાજી અને તથા કોનાજી તથા
કાળાજી તથા ગણેશાજી તથા આપુજી તથા તથા ટોટિયા પરિવારના ના સભ્યો ઉપસ્થિત રહી તન મન ધન આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો અને અલગ અલગ ગામોમાંથી પધારેલ અને સનાતન ધર્મ પ્રેમી ભાવિ ભક્તો અને દરેક ગામમાંથી પધારે ગ્રામજનો તન મન ધન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો હતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની અંદર જે પણ આ પ્રતિષ્ઠાની અંદર પધારેલ લોકોનું તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભંવરલાલ સુથાર તરફથી સન્માન કરવામાં આવ્યો હતો અને ભવ્ય સંતવાણી નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ભજની કલાકાર ચેતનાબેન ચૌધરી કાંતિલાલ પ્રોરોહિત નરસીભાઈ ચોઘરી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી સંપન્ન થઈ
રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ