વડાલી નગરમાં આવેલ બી જી શાસ્ત્રી હાઇસ્કુલ વડાલી ખાતે કારકીર્દી અને ગાઈડન્સનો કાર્યક્રમ યોજાયો
જેમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો
જેમાં રોજગાર વિનિમય કચેરી હિંમતનગર તેમજ સુરક્ષા સેતુ પોલીસ સ્ટેશન વડાલી ખાતેથી બે અધિકારીઓ પધાર્યા હતા જેમાં કિરણભાઈ પટેલ અને જશોદાબેન હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપ્યું હતું તે બદલ સ્ટાફ પરિવાર અને આચાર્ય શ્રી ડૉ હસમુખભાઇ પટેલ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 164067
Views Today : 