>
Monday, December 15, 2025

શ્રી શેઠ સી.જે.હાઇસ્કુલ ની દિકરીઓ ને સ્વરક્ષણ પ્રત્યે જાગૃત કરવા સુરક્ષા સેતુ સોસાયટી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્વરક્ષણ ની 15 દિવસીય તાલીમ માટે નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

વડાલી નગરમાં આજરોજ શ્રી શેઠ સી.જે.હાઇસ્કુલ ની દિકરીઓ ને સ્વરક્ષણ પ્રત્યે જાગૃત કરવા સુરક્ષા સેતુ સોસાયટી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્વરક્ષણ ની 15 દિવસીય તાલીમ માટે નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

 

જેમાં જુજારસિંહ વાગેલા સાહેબે દિકરીઓ ને સ્વરક્ષણ અંગેની માહિતી આપી. શાળાના આચાર્યશ્રી ચંપાવત સાહેબ , વડાલી પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ. ચૌહાણ સાહેબ તથા શાળામાં ચાલતા એસ.પી.સી. પ્રોજેકટ ના ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર જશોદાબેન એ હાજરી આપી દિકરીઓનો ઉત્સાહ વધાર્યો .

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores