વડાલી નગરમાં આવેલ શ્રી બી.જી શાસ્ત્રી હાઈસ્કૂલમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી
22 ડિસેમ્બરે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવે છે તે સંદર્ભે એક દિવસ અગાઉ ગીતા જયંતીનું ઉજવણી કરવામાં આવી જેમાં શ્રીમદ ભગવદ ગીતાનું પૂંજન કરવામાં આવ્યું

તેમજ શાળાની વિધાર્થીની ધોરણ 12 લુહાર સાનીયાબેન સુંદર શ્રીમદ ભગવદગીતા વિશે પ્રવચન આપ્યું અને પ્રતીક્ષાબેન પટેલ વડગામડા એ શ્રીમદ ભગવતગીતા વિષય પર સુંદર રીતે બાળકોને સમજાવ્યા તેમજ હરેશભાઈ સુથાર વડાલી એમને પણ ગીતા જયંતિ વિશે સુંદર માહિતી આપી તેમજ શાળાના આચાર્ય શ્રી ડો હસમુખભાઇ બી પટેલ પણ બાળકોને શ્રીમદ્ ભગવદગીતા વિશે સમજાવ્યું અને ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સંદીપભાઈ ગૌર સાહેબે કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમ વિષય આપનાર હરેશભાઈ સુથાર વડાલી શાળાના આચાર્યશ્રી સમગ્ર કાર્યક્રમનો આભાર માન્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 152524
Views Today : 