*શેઠ પી. કે. શાહ ગર્લ્સ હાઈસ્કૂલ વડાલી નુ ગૌરવ*
રાજ્ય વ્યાપી *સૂર્ય નમસ્કાર* મહા અભિયાન અંતર્ગત વડાલી તાલુકા કક્ષાની સ્પર્ધા આજ રોજ તા 23/12/2023 ને શનિવારે શેઠ બી. સી. શાહ આટૅસ કોલેજ માં યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં શેઠ પી.કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ 11ની દીકરી *સગર દિવ્યા શંકરભાઈ* 8 મિનિટ માં *42 સૂર્ય નમસ્કાર* કરી તાલુકા માં *પ્રથમ સ્થાન* પ્રાપ્ત કરી શાળા નું ગૌરવ વધાર્યું છે.તે બદલ વડાલી કેળવણી મંડળ ના પ્રમુખશ્રી તખતસિંહજી હડિયોલ સાહેબ મંત્રીશ્રી અમૃતભાઈ દેસાઈ સાહેબ તેમજ શાળાના આચાર્યા દક્ષાબહેન પટેલ તેમજ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ 💐💐💐






Total Users : 163936
Views Today : 