Monday, February 17, 2025

વડતાલધામ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (મંદિર) અંકલેશ્વરના આંગણે સત્સંગ સભા યોજાઈ.

વડતાલધામ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (મંદિર) અંકલેશ્વરના આંગણે સત્સંગ સભા યોજાઈ.

 

શ્રી સ્વામિનારાયણ સેવાનિકેતન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મંદિરમાં બિરાજતા ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી તેમજ સ્વામિનારાયણ ભગવાનના મહાપ્રતાપી સંત આદિગુરુ સદ્. શ્રીગોપાળાનંદ સ્વામીએ સ્વયં પૂજેલા શ્રીહરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં તેમજ ગુરુવર્ય કૃષ્ણસ્વરુપ શાસ્ત્રીજી મહારાજના પવિત્ર માર્ગદર્શન હેઠળ મોક્ષદા એકાદશીના પવિત્ર દિવસે પ્રથમ સત્સંગસભા યોજાઈ હતી. જેમાં ખાસ્સા પ્રમાણમાં હરિભક્તોએ કથા – વાર્તા અને ધુન – કીર્તનનો દિવ્ય લાભ લઇ પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. ગુરુકુલ પરિવાર, અંકલેશ્વર શહેરમાં વસતા દરેક ભાવિક ભક્તોજનોને આગામી એકાદશીની સત્સંગ સભામાં પધારવા ભાવથી આહ્વાન કરે છે.

- Advertisement -
અન્ય સમાચાર

Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores