Friday, January 3, 2025

ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તથા ગાડી મળી 7,62,000 નો મુદ્દામાલ અને એક ઈસમની ધરપકડ કરી

ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તથા ગાડી મળી 7,62,000 નો મુદ્દામાલ અને એક ઈસમની ધરપકડ કરી

 

નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી અતુલ પટેલ ઇડર વિભાગ સાબરકાંઠા જિલ્લામાં આગામી 31 મી ડિસેમ્બર અંતર્ગત પ્રોહિબિશન લગતા ગુનાઓની ગેરકાયદેસર હેરાફેરી અંકુશમાં લાવવા તથા શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હતી જેના અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. એ .રાઠવા અને તાબાના પોલીસ કર્મચારીઓ ના સ્ટાફ સાથે રાખીને ખેરોજ પોલીસ ચોકી આગળ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરમી ગીરી દરમિયાન હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા ગાડી નંબર DL 06 C S 0721 ની ખેરોજ ચેકપોસ્ટ ઉપર ગાડી ઊભી ન રાખી ભગાડતા ગાડીનો પીછો કરી ગાડી ચાલક ઈસમને મુદ્દા માલ સાથે ઝડપી લઇ તપાસ કરતા ક્રેટા ગાડી ની પાછળ ની સીટમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો મળી કુલ નંગ 228 કિંમત રૂપિયા 60,420 તથા હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા ગાડી નંબર DL 06 CS 0721 જેની કિંમત 7,00,000 તથા એક મોબાઈલ ફોન કિંમત 2000 મળી કુલ કિંમત ₹7,62,420 નો મુદ્દા માલ કબજે કરી ખેરોજ પોલીસ સ્ટેશન સાબરકાંઠા ખાતે પકડાયેલ આરોપી અરુણ રામકુમાર દહિયા (જાટ) કુલદીપ નગર ખરખોદા ની અટક કરી ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores