આજ રોજ શ્રીમતી એચ.એસ.વ્યાસ વિદ્યાલય,ચાંદરણીમાં ગુજરાત સરકારના સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગાંભોઈ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.એમ.રબારી સાહેબ દ્વારા મહિલા અત્યાચાર જાગૃતિ,મહિલા અભયમ સેવા,પોકસો કાયદાની વિગતો,આત્મહત્યા
નિવારણ,અકસ્માતમાં મદદ વિશે તથા રોજગાર કચેરી સાબરકાંઠા દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. શાળાના આચાર્ય શ્રી હેમંતકુમાર આઈ દરજીએ
સમગ્ર પોલીસ સ્ટાફ તથા રોજગાર કચેરી સાબરકાંઠાના અધિકારીશ્રીઓનો તેમજ ગ્રામચરનો આભાર માની સરકાર ની આ સેવાઓનો લાભ લેવા આહવાન કર્યું હતું

શ્રીમતી એચ.એસ.વ્યાસ વિદ્યાલય,ચાંદરણીમાં ગુજરાત સરકારના સુરક્ષા સેતુ કાર્યક્રમ
અન્ય સમાચાર






Total Users : 153915
Views Today : 