વડાલી નગરની શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં ડિપ્લોમા અભ્યાસ અવરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો
શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ વડાલી ખાતે હિંમતનગર પોલિટેકનિક કોલેજ થી gpsc-2 પ્રોફેસર દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસ સંદર્ભે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
હિંમતનગર થી આવેલ પ્રોફેસર મેડમ દ્વારા ડિપ્લોમા ના અભ્યાસ વિશે ખૂબ સુંદર માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી

અને ત્યારબાદ શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ વડાલી ના આચાર્ય શ્રી ડૉ .હસમુખભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 146142
Views Today : 