તા. 31/12/2023 નાં રોજ શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ નવયુવક મંડળ,ઈડર (સોની સમાજ) દ્વારા આયોજિત ટાઉન હોલ ખાતે “પાંચમું વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સ્નેહ મિલન” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
2016 થી દર વર્ષે ઈડર નવયુવક મંડળ સમાજનાં જ મહાનુભાવો દ્વારા, સમાજનાં જ વિદ્યાર્થીઓ,યુવાનો ને ટ્રોફી અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું.
આ અંગે અતિથિ વિશેષ શ્રી દિનેશજી સરેમલજી કોકસાઈ (Businessmen) , મુખ્ય મહેમાન તરીકે Dr હિમાંશુ જી ચંપક્લાલજી હેડાઉ (cancer surgeon), Dr ભાવનાબેન ઘીસુલાલજી કટ્ટા (Professor), દિવ્યજી ગીરધારીજી મહેચા (MBA), ભાવિતજી વિનોદજી ધાંધલ (MBBS) ની સાથે સાથે અહમદાબાદ,ભિલોડા, હિંમતનગર, વડાલી તાલુકાના નાં સમાજ ના આગેવાનો અને ઈડર સમાજ ના બધાં જ વડીલ શ્રી, યુવાનો,મહિલા મંડળે હાજરી આપી
વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા. સમાજ નાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ઉપસ્થિત મહેમાનો ને સ્વચ્છતા અભિયાન માટે પ્રોત્સાહિત કર્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891