Wednesday, November 13, 2024

જુનાડીસા અંજલી બ્યુટી કેર દ્વારા ગરીબ અનાથ બહેનોને નિ:શુલ્ક સેવા

જુનાડીસા અંજલી બ્યુટી કેર દ્વારા ગરીબ અનાથ બહેનોને નિ:શુલ્ક સેવા

ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં અંજલી બ્યુટી કેર ની અનોખી સેવા જોવા મળી હતી જેમાં 11 વર્ષનો અનુભવ ધરાવતું અંજલી બ્યુટી કેર ની વાત કરીએ તો હમણાં થોડા વર્ષો પહેલા જુનાડીસા ખાતે અંજલિ બ્યુટી કેરનું શુભારંભ થયો હતો બ્યુટીશીયન અંજલી ભાટિયા દ્વારા જાણવા મળ્યું હતું કે દીકરીને લગ્ન પ્રસંગે તૈયાર થવામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખર્ચ આવતો હોય છે જેથી દરેક દીકરી પૈસા ખર્ચી શકતી નથી અને માયુસ થઈ જાય છે જેથી બ્યુટીશીયન અંજલી ભાટિયા દ્વારા એક અનોખી સેવા કરવાની પહેલ બતાવી હતી કે કોઈ પણ ગરીબ અનાથ દીકરી માયુષ ન થાય અને તે પણ તેમના સપના અને એમની ખવાઇસો પૂરી થઈ શકે તે માટે ગરીબ અનાથ બહેનોને તદ્દન નિશુલ્ક સેવા આપશે અને તેમને લગ્ન પ્રસંગે દુલ્હન તૈયાર કરી આપશે તેમને આજ દિન સુધી ઘણી બધી બહેન દીકરીઓને તદ્દન નિશુલ્ક લગ્ન પ્રસંગે દુલ્હન તૈયાર કરી એક અનોખી ભેટ આપેલી જેમાં જુનાડીસા તથા આજુબાજુના ગામડાઓની ગરીબ અનાથ બહેનોમાં ખુશી જોવા મળી હતી જેમાં અંજલી બ્યુટી કેર ના ઓનર અને બ્યુટિશિયન અંજલી ભાટિયા દ્વારા જાણવા મળ્યું હતું કે આ સેવા તેમને ગરીબ લોકો જે લગ્ન સમયે મોટા પ્રમાણમાં ખર્ચ દુલ્હન તૈયાર કરવામાં આવે છે જેમાં ગરીબ અનાજ બહેનોમાં નિરાશા જોવા મળી હતી કોઈપણ દીકરી નિરાશ ન થાય તે માટે આ સેવા ચાલુ કરવામાં આવી હતી..

*સરનામું. અંજલી બ્યુટી કેર જુના ડીસા ડાયમંડ કોમ્પ્લેક્સ પહેલો માળ નિયર બેંક ઓફ બરોડા પાટણ હાઈવે જુનાડીસા. મો.નંબર.8320624133

અહેવાલ.ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores