સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર અને પ. પૂ શ્રી વિહળાનાથ ના દર્શન કરવા
બિહાર રાજ્ય ના બી.જે.પી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્રપ્રસાદ સિંહ અને બોટાદ જીલ્લા પ્રભારી મયૂરભાઈ અને રાણપુર એ.પી.એમ.સી ચેરમેન કિશોરભાઈ ધાધલ આવ્યા હતા
ત્યારબાદ જગ્યા માં પૂજ્ય ભયલુબાપુ સાથે શુભેચ્છક મુલાકાત લીધી. શ્રી બણકલ ગૌશાળા ની મુલાકાત લીધેલ…અને જગ્યાની ચોખ્ખાઈ , વ્યવસ્થા જોઈ ખુબ ધન્યતા અને દિવ્યતા અનુભવી ખુબ રાજીપો વ્યક્ત કર્યો…








Total Users : 153674
Views Today : 