આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અધ્યક્ષ તેમજ સ્થાપક ડો.પ્રવીણભાઈ તોગડીયા સાહેબે આજ રોજ બોટાદ ગામધણી ભોજબાપુ
હમીર બાપુ ધર્મશાલા (યાત્રિક- ભુવન)ની તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ જિલ્લા સંયોજક ભગીરથસિંહ વાઘેલા તેમજ બોટાદ પ્રખંડ મંત્રી આલકુભાઈ, સુમિતભાઈ વિરગામા, કલ્પેશભાઈ વાવડી,નકુભાઈ,
રમેશભાઈ તેમજ બોટાદ મહાજન પાંજરાપોળ પ્રમુખ મનીષભાઈ ગાંધી ભાજપ અગ્રણી મયુરસિંહ ભાટી વગેરે હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર પ્રવીણભાઈ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને શુભકામનાઓ આપવામાં આવી હતી.