વડાલી નગરમાં (રામનગર ) માં આવેલ પ્રાથમિક શાળા ન.4 માં બાળકો ને સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું
આજરોજ નિવૃત સી.પી.આઈ. શ્રી આયદાનજી ગઢવી તથા તેમના ધર્મ પત્ની શ્રીમતી શોભનાબા ગઢવી દ્વારા રામનગર શાળા ના બાલવાટીકા થી લઈને ધો.3 સુધીના 60 જેટલા બાળકો ને ગરમ કપડાં (સ્વેટર )વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી રામસેવા ટ્રસ્ટ ના પ્રમુખ રણવીર ખટીક તથા ઉપ પ્રમુખ શ્રી રંગાજી વણજારા તથા શાળા ના આચાર્ય શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા સમગ્ર સ્ટાફ હાજર રહ્યા હતાં.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 157423
Views Today : 