વડાલી શાળા ન.4 ના બાળકોને તિથિભોજન અપાયું
આજરોજ શાળા ના ઉપશિક્ષિકા બેન. શ્રી ધરતીબેન સુથાર ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.તેમના દ્વારા શાળાના તમામ બાળકોને કેક તથા ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું.તથા બપોરે શાળા ના તમામ બાળકોને લાડુ, પુરી, દાળ,ભાત, શાક નું તિથિભોજન આપવામાં આવ્યું.
આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી મોતીસિંહ જી રાઠોડ તથા સામાજિક કાર્યકર શ્રી દિનેશભાઇ રાવજી તથા smc સભ્યો તથા આચાર્ય ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા સ્ટાફ હાજર રહ્યા હતા અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 157693
Views Today : 