Wednesday, October 16, 2024

વડાલી નગરમાં આજરોજ તાલુકા બહેનોની એથલેટિક્સ સ્પર્ધા યોજાઈ

વડાલી નગરમાં આજરોજ તાલુકા બહેનોની એથલેટિક્સ સ્પર્ધા યોજાઈ

જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર દીકરીઓ કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી તખતસિંહ હડિયોલ સાહેબ મંત્રી શ્રી અમૃતભાઈ દેસાઈ સાહેબ તથા શાળા ના આચાર્યા દક્ષાબેન પી. પટેલ તથા શાળા પરિવારે દીકરીઓ ના ઉત્સાહ ને બિરદાવતા ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા

શાળા ના સ્પોર્ટ્સ શિક્ષિકા અમિતા બેન પટેલ ને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા સાથે જિલ્લા કક્ષાએ પણ દીકરીઓ નામના પ્રાપ્ત કરે એવા શુભ આશીર્વાદ આપ્યા હતા

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores