વડાલી નગરમાં ખેલ મહાકુંભ તાલુકા કક્ષા એ તાલુકા બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ
ખેલ મહાકુંભ તાલુકા કક્ષાએ એથ્લેટીક્સ સ્પર્ધામાં શેઠ પી કે શાહ ગર્લ્સ હાઇસ્કુલ વડાલીની વિદ્યાર્થીનીઓ વિજેતા બની
જેમાં પટેલ દેવાંશી 100 મીટર દોડ પ્રથમ નંબર સગર અંજલી ગોળા ફેંક ચક્ર ફેંક પ્રથમ નંબર સગર આરતી 400 મીટર દોડ પ્રથમ નંબર સગર રાજલ 800 મીટર દોડ પ્રથમ રબારી દૈનિકા લાંબી કુદ પ્રથમ નંબર સગર હેપ્પી 1500 મીટર દોડ પ્રથમ નંબર ક્રિષ્ના સગર પ્રથમ નંબર ચૌહાણ દિવ્યા ઊંચી કૂદ પ્રથમ નંબર 200 મીટર દોડ દ્વિતીય નંબર થોરી અરુણા 1500 મીટર દોડ દ્વિતીય નંબર સગર હેપ્પી ઉંચી કુદ દ્વિતીય નંબર સગર રાજલ ગોળા ફેંક દ્વિતીય નંબર સોનિયા 200 મીટર દોડ તૃતીય નંબર વગેરે વિદ્યાર્થીનીઓ વિજેતા બની હતી
જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર દીકરીઓની કેળવણી મંડળના પ્રમુખ શ્રી તખતસિંહ હરિયોલ સાહેબ મંત્રી શ્રી અમૃતભાઈ દેસાઈ સાહેબ તથા શાળાના આચાર્ય દક્ષાબેન પી પટેલ તેમજ શાળા પરિવારે દીકરીઓના ઉત્સાહને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળાના સ્પોર્ટ્સ શિક્ષિકા અમિતાબેન પટેલને પણ ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી અને સાથે સાથે જિલ્લા કક્ષાએ પણ દીકરીઓ નામના પ્રાપ્ત કરે એવા આશીર્વાદ આપ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 158845
Views Today : 