અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર કારોબારી સમિતિના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી
અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા બનાસકાંઠા જિલ્લાના કારોબારી સમિતિના હોદ્દેદારોને વરણી કરવામાં આવી ત્યારે થરાદ તાલુકાના પત્રકાર હમીરભાઈ સુથાર દીપડા ગામના વતની તેમને બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી તેમજ પ્રમુખ તરીકે શિક્ષક મનજીભાઈ નોદલા પ્રમુખની વરણી કરવામાં આવી ઉપપ્રમુખ પ્રવિણભાઈ સુથાર બનાસકાંઠા ના હોદેદારોની વરણી કરવામાં આવી
રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ