ખેડબ્રહ્મા વેપારી મહામંડળના પ્રમુખ જગાભાઈ ચાવલાની અક્ષત અર્પણ કરાયા
ખેડબ્રહ્મા વેપારી મહામંડળના પ્રમુખ ભગાભાઈ ચાવલાએ આજે અક્ષત અર્પણ કર્યા અને રામ જન્મભૂમિ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી માટે જણાવ્યું કે ખેડબ્રહ્મા તાલુકામાં બધે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ થશે અને ખેડબ્રહ્માના બજાર બંધ રાખી બધા વેપારી બંધુઓ રામ મંદિર ઉત્સવમાં હાજર રહેશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિક્રમભાઈ વાઘેલા અરવિંદભાઈ ઠક્કર જગદીશભાઈ ભટ્ટ જનકભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 146616
Views Today : 