વજાપુર જુના ની પાવન ધન્ય ધરા નગરી અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને સમસ્ત ગ્રામજનો દ્વારા અને શ્રી બજરંગ યુવા ગ્રુપ વજાપુર દ્વારા આયોજિત તારીખ 20/21/22 ત્રિ દિવવસીય ભગવાન રામજી દિવ્ય ચરિત્ર પ્રસંગ આજે પ્રખર વકતા શ્રી લાભેશભાઈ દવે ચેબુવા નુ વજાપુર જુના અને બજરંગ દળ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને અયોધ્યા મા ભગવાન શ્રી રામજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના અનુસંધાને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ત્રિદિવસીય રામ મહોત્સવ યોજાશે અને ત્રિદિવસીય રાત્રે ભજન સંતવાણી નો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને આ રામ મહોત્સવ મા બોહળી સંખ્યામાં સનાતન ધર્મ પ્રેમીઓ ભાવિ ભક્તો અને ગામમાંથી પધારેલ તમામ ગ્રામજનો આ ભાગીરથ કાર્યમાં અને રામ મહોત્સવ આવી ને ઉજવણી કરી રહ્યા છે આ રામ મહોત્સવ ઉપસ્થિત ગૌ ભક્તો અને ભાવિ ભક્તો સનાતન ધર્મ પ્રેમીઓ અને રામ ભક્તો આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ