75 મા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી મા બેસ્ટ Emt તરીકે award મેળવતા ચાણસ્મા 108 ના Emt વિજેન્દ્ર ડોડીયા””””
26 જાન્યુઆરી 2024 ના રોજ patan જિલ્લા મા 75 મા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી સિદ્ધપુર મુકામે રાખવામાં આવેલ હતી. જેમાં માનનીય શ્રી ઋષિકેશ ભાઈ patel saheb આરોગ્ય મંત્રી saheb ની અધ્યક્ષ તા મા આ કાર્યક્રમ યોજાયો. જેમાં કલેકટર saheb, Ddo saheb, CDHO saheb, patan જિલ્લા ના 108 ના Eme saheb પણ કાર્યક્રમ મા હાજર રહ્યા હતા.
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ 2023-24 માટે જિલ્લા મા શ્રેષ્ઠ કામગીરી માટે દરેકે ખાતા મા award આપવામાં આવે છે તેમ આ વર્ષે patan જિલ્લા ની 108 ની ટીમ માંથી બેસ્ટ Emt તરીકે વિજેન્દ્ર કુમાર ડોડીયા ની સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી માટે આરોગ્ય મંત્રી saheb ની હાથેથી award આપવામાં આવ્યો હતો. Emt વિજેન્દ્ર કુમાર ડોડીયા saheb ચાણસ્મા 108 લોકેશન પરથી ખુબજ સારી અને પોતાની સુજબુજ થી નાનામાં નાની emergency ને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ આપીને ઝડપથી હોસ્પિટલ સુધી દર્દી ને શિફ્ટ કર્યા હતા.
આ સંપૂર્ણ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સમગ્ર જિલ્લાની ટીમ ભારે જહેમત ઉપાડી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
અહેવાલ.ઇમરાન મેમણ એક ભારત ન્યૂઝ પાટણ
Mo.9727775626