પાળીયાદ મહાજન પાંજરાપોળમાં આજુબાજુના ગામમાંથી જીવદયા પ્રેમી માંથી સતત દાનનો પ્રવાહ આવી રહ્યો છે.આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં પીપરડી ગામ સમસ્ત તરફથી (જી.બોટાદ) રૂ.252029 ( બે લાખબાવન હજાર ઓગણત્રીસ) પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓને ઘાસચારામાં દાન મળેલ છે સંસ્થા હૃદય પૂર્વક આભાર અભિનંદન ધન્યવાદ પાઠવે છે. એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે