બનાસકાંઠાના દાંતા બાદ પુરવઠા વિભાગની ટીમના ઇડરના APMC માં ધામા
APMC માં તપાસ દરમિયાન લાખોનો મુદ્દામાલ કબજે કરાયો
ગોડાઉનમાં 12 કલાકથી વધુ સમય લાગ્યો
APMC માં ચાલતા ચોખાના કાળો કારોબારનો પર્દાફાશ
મોટી માત્રામાં શંકાસ્પદ ચોખાનો સરકારી જથ્થો મળ્યો
માર્કેટયાર્ડ ચેરમેન સહિત સંચાલન સામે ઉઠ્યા સવાલો
જિલ્લામાં પુરવઠા વિભાગની ટીમે સર્ચ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો
ગરીબના મોંમાં જતો કોળિયો છીનતા વેપારીઓમાં નાસભાગ મચી
બનાસકાંઠા બાદ સાબરકાંઠાના ઈડર APMC માર્કેટ પુરવઠા વિભાગે બાનમાં લીધું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891