બોર્ડની પરીક્ષાને પગલે ધોરણ. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 પર ફોન કરી વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકાશે.
જેના કારણે વિદ્યાર્થીઓને મુંઝવતા કોઈ પણ સવાલનો જવાબ અહીં તમને મળી શકે છે
હેલ્પલાઈનમાં એક્સપર્ટ, કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે
આ નંબર 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન કાર્યરત રહેશે.
વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે જે તે વિષયના નિષ્ણાંતો વાત કરશે.
આ ટીમમાં મનોવૈજ્ઞાનિકોને પણ સામેલ કરાયા છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 164070
Views Today : 