>
Thursday, January 15, 2026

ઉદરાણા મુકામે સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી સિધ્ધરાજ મહારાજ ના મુખે રામ કથા પારાયણ જ્ઞાનયજ્ઞ મા હાજરી આપી

ઉદરાણા મુકામે સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી સિધ્ધરાજ મહારાજ ના મુખે રામ કથા પારાયણ જ્ઞાનયજ્ઞ મા હાજરી આપી, કથાનું રસપાન કર્યું. સુંદર આયોજન કરવા બદલ શ્રી જીવરાજ ભાઈ તથા ભેદરુ પરિવાર ને ખુબ ખુબ અભિનંદન , મારું સન્માન કરવા બદલ આભાર . 🙏જય શ્રી રામ 🙏

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores