વડાલી નગરમાં વણકર સમાજ યુવા સંગઠન દ્વારા પ્રતિભા સન્માન સમારોહ 2024 યોજાયો
વડાલી નગરમાં વણકર સમાજ યુવા સંગઠન દ્વારા તૃતીય પ્રતિભા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું
પ્રતિભા સન્માન સમારોહ વડાલી ચામુંડા માતાજી મંદિર ના પરિસરમાં યોજાયો

પ્રતિભા સન્માન સમારોહ ના અધ્યક્ષ તરીકે ડૉ શ્રી ગીરીશ કુમાર કે અમીન સાહેબ અને અતિથિ વિશેષ શ્રી રાજન મનુભાઈ પરીખ સાહેબ ની અધ્યક્ષતામાં યોજાયો
નાની દીકરીઓ દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમમાં સાંસ્કૃતિક નૃત્ય કરીને સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા
વણકર સમાજ યુવા સંગઠન દ્વારા પ્રતિભા સન્માન સમારોહ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન તરીકે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું

સન્માન સમારોહમાં ડૉ ગિરીશ કુમાર કે અમીન સાહેબે ઉદબોધન કર્યું હતું અને તેજસ્વી તારલાઓ ની પ્રોત્સાહિત કર્યા હતા અને આગળ વધુમાં વધુ મહેનત કરે અને આગળ આવે તેવી પ્રેરણા આપવામાં આવી હતી
પ્રતિભા સન્માન સમારોહના અંતમાં સમગ્ર સમાજના લોકોએ અંતે ભોજન લીધા બાદ સૌ કોઈ છૂટા પડ્યા હતા અને કાર્યક્રમની પૂર્ણ જાહેર કર્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 142549
Views Today : 