Sunday, December 22, 2024

રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો – ૨૦૨૪

*રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો – ૨૦૨૪*

આજે તારીખ 14-02-2024(બુધવાર)ના બપોરે ૧૨:૦૦ વાગે આર.ટી.ઓ કચેરી પાલનપુર ખાતે “રાષ્ટ્રીય માર્ગ સલામતી કાર્યક્રમ કરવામાં આવ્યો અને આજે લાઇસન્સ માટે ટેસ્ટ આપવા આવ્યા અને બીજા લોકો ને માર્ગ મા કઈ રીતે ડ્રાઇવિંગ કરવું અને ડ્રાઇવિંગ વખતે મોબાઈલ મા વાત નાં કરવી અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા

અને આ પ્રસંગે આરટીઓ સાહેબ શ્રી પંચાલ સાહેબ અને અન્ય આરટીઓ સાહેબ હાજર રહ્યા હતા

અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores