શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળીના રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારતી બાળાઓ

14/02/2024 ના રોજ જિલ્લા કક્ષા એ યોજાયેલ ખેલ મહાકુંભ 2.0 મા શ્રી હરિ માધ્યમિક શાળા સનાળીની વિદ્યાર્થીનીઓએ અંડર 17 ના વય જૂથના કબડ્ડીમા ભાગ લીધેલ. જેમાં તેઓ આ સ્પર્ધામાં સમગ્ર રાજકોટ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શાળા નું ગૌરવ વધારેલ બાળાઓને સંચાલક શ્રી ઘનશ્યામભાઈ ફતેપરા તેમજ આચાર્યશ્રી સમગ્ર સ્ટાફ અને શાળા પરિવાર તેમણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.






Total Users : 147143
Views Today : 