Friday, June 14, 2024

વડાલી નગરની શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ માં મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

વડાલી નગરની શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ માં મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

 

મહિલા જાગૃતિ અભિયાનમાં સુલતાના અને આફરીન બંને બહેનોએ ખૂબ જ સુંદર માહિતી રજૂ કરી હતી

 

આ મહિલા જાગૃતિ અભિયાનમાં ધોરણ 7 થી 12 ની વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આ મહિલા જાગૃતિ અભિયાનમાં હાઈસ્કૂલની શિક્ષિકાઓ પણ સાથે રહીને વિશેષ માહિતી રજૂ કરી હતી

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores