આજરોજ વહેલી સવારે હિંમતનગર થી ઇડર રોડ પર દરામલી પાસે કારમાં આગ લાગતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો
લાકડા ભરેલી ટ્રક પાછળથી કાર ને ટકરાઈ જતા આગ લાગ્યાનો અનુમાન ..
કારમાં સવાર લોકો પોતાની સાવચેતી થી આગ લાગતા પહેલા પોતાનો જીવ બચાવી નીચે ઉતરી ગયા
આગ લાગ્યા ના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ઘટના સ્થળે તાબડતોડ ફાયર બ્રિગેડ ની ટીમ આવી પહોંચી હતી
ગાડી પર પાણીનો મારો ચલાવી આગને કાબુ લેવામાં આવી હતી જોકે ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891