આજરોજ સંત પ્રેમી અને ઉદ્યોગ ક્ષેત્રે જેમનું નામ છે એવા રાજકોટ ના હેમંતભાઈ મકવાણા ના નિવાસ્થાને પરમ પૂજ્ય શ્રી ગુરુદત્ત મઠ (કુવાડવા રાજકોટ)ના મઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી યતી શ્રી બ્રહ્મદેવજી મહારાજ તથા શ્રી બાલંભા દેવીજી પધારી મકવાણા પરિવાર હેમંતભાઈ તથા દેવાંગીબેન તથા પુત્રી પ્રિષા અને મકવાણા પરિવાર ને આશીર્વાદ આપી ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો.