21 ફેબ્રુઆરી ને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઓળખવામાં આવે છે
વડાલી નગરમાં આવેલ શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી
શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ ના આચાર્ય ડૉ હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા માતૃભાષા દિવસ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી

વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે શાળાના આચાર્ય શ્રી ડૉ હસમુખભાઈ પટેલ દ્વારા પ્રસંગની અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતુ
માતૃભાષા દિન ના કાર્યક્રમની સફળ બનાવવા માટે શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમની સફળ બનાવ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 