Friday, January 3, 2025

આજરોજ ભાજપા પ્રદેશ આઈ ટી ના કારોબારી સભ્ય શ્રી પલકભાઈ પટેલ ના ઇડર તાલુકાના ડુંગરી ગામે સોશ્યલ મીડિયા સાબરકાંઠા દ્વારા આંખોના રોગનું મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં

આજરોજ ભાજપા પ્રદેશ આઈ ટી ના કારોબારી સભ્ય શ્રી પલકભાઈ પટેલ ના ઇડર તાલુકાના ડુંગરી ગામે સોશ્યલ મીડિયા સાબરકાંઠા દ્વારા આંખોના રોગનું મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના બારેજા ગામની સેવા ભાવિ સંસ્થા સમતા વિકાસ ચેરીટેબલ ટ્રષ્ટ તથા અંધજન મંડળના સહિયોગ થી યોજાયેલ નેત્ર રોગ નિદાન કેમ્પમાં ૨૯૫ જેટલા દર્દીઓએ આંખની તપાસ તેમજ ચશ્મા, અને દવાઓ નિશુલ્ક આપ્યા

જેમાંથી ૧૧ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન ની જરૂરિયાત જણાતા નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ વિશેષ બસમાં વાત્રક ખાતે આજે લઈ જવામાં આવશે જ્યાં તેમનું ઓપરેશન પણ નિશુલ્ક કરી આપવામાં આવશે અને ત્યાર પછી એ જ બસમાં ડુંગરી ખાતે પરત તેમના ગામે મૂકી દેવામાં આવશે. સહયોગ સહકાર આપવા માટે આવેલ સંસ્થાના ડોક્ટરો તેમજ ડુંગરી ગામના યુવાનો વડીલોનો આભાર માનું છું

આ પ્રસંગે શ્રી અશોકભાઈ જોષી ( પ્રભારી પાટણ લોકસભા ) શ્રી અસીમ પટેલ ( સંયોજક સોશ્યલ મીડિયા સાબરકાંઠા લોકસભા) , શ્રી જસવંતભાઈ પટેલ ( સરપંચ ડુંગરી) , શ્રી દુષ્યંત પટેલ* (સહ ઇન્ચાર્જ સોશ્યલ સાબરકાંઠા ) , શ્રી રાજદીપ પટેલ ( ઇન્ચાર્જ સોશ્યલ મીડિયા ઇડર તાલુકા) , શ્રી કનકસિંહ પઢીયાર ( સહ ઇન્ચાર્જ સોશ્યલ મીડિયા ઇડર તાલુકા) ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores