આજ રોજ પાલનપુર આરટીઓ સાહેબ અને કર્મચારીઓ ઘ્વારા કાળી પટ્ટી પેરીને વિરોધ દર્શાવવા માં આવ્યો. ગુજરાત મોટર વાહન વિભગ ટેકનિકલ પડતર માંગણીઓ ઓફિસર એસોસિયેશન ધારા પડતર પ્રશ્નો બાબતે ગણી બધી રજૂઆતો કરેલ હતી પણ આજ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ આવેલ નથી જેના લીધા ગુજરાત મોટર વાહન વિભાગ અધિકારીઓ મા નારાજગી વ્યાપેલ છે જેના લીધે આજ રોજ પાલનપુર આરટીઓ કચેરીમાં કામ કરતા આરટીઓ સાહેબ અને કર્મચારી કાળી પટ્ટી પેરીને વિરોધ દર્શાવવા માં આવ્યો
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર