પોલીસ કનડગત કરે તો 14449 પર નોંધાવી શકાશે ફરિયાદ
હવે પોલીસ કનડગત સામે પણ નોંધાવી શકાશે ફરિયાદ
સરકારે 14449 ટોલ ફ્રી નંબર શરૂ કર્યો
પોલીસ સામે ફરિયાદ કરતા જ ડાયરેક્ટ DG કંટ્રોલરૂમમાં જશે ફોન
જે-તે શહેરના પોલીસ કમિશનર અથવા જે-તે જિલ્લાના SPને ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે ફરિયાદ
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891