લ્યો બોલો ચોરો હવે કાર બાઈક તો ઠીક પણ હિંમતનગર સિવિલની એમ્બ્યુલન્સ ચોરી ગયા
હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના સામે પાર્કિંગમાંથી અજાણ્યો ઈસમ 25/02/ 2024 એ સવારે 8:00 વાગ્યાની આસપાસ 8: 15 મિનિટમાં એમ્બ્યુલન્સ ચોરી કરી લઈ ગયા હતા

સમગ્ર ઘટના સી સી ટી વી કેમેરામાં કેદ થઈ ગઈ હતી એમ્બ્યુલન્સ ના ચાલકે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન એમબ્યુલેન્સ ચોરીની ફરિયાદ દાખલ કરી પોલીસે દસ લાખની એમ્બ્યુલન્સની ચોરીનો ગુનો અજાણા ઈસમ સામે નોંધ્યો ચોરાયેલી એમ્બ્યુલન્સ જીપીએસ સિસ્ટમને લીધે વેજલપુર થી મળી આવેલ છે તે જોતા હિંમતનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી જોવા મળી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153646
Views Today : 