વડાલી નગરની શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
વડાલી નગરમાં આજરોજ તારીખ 28 2 2024 ના દિવસે શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ વડાલી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીની દોશી જાનવી અને પટેલ પૂજા એ સી વી રામન વિશે સુંદર વક્તવ્ય વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યું હતું
તેમજ શાળાની શિક્ષિકા ડૉ. દમયંતીબેન પટેલ તથા શ્રી ભરતભાઈ પટેલે વિદ્યાર્થીમાં વિજ્ઞાન વિષય પ્રત્યે રસ અને રુચિ કેળવાય તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 154974
Views Today : 