વડાલી નગરની શ્રી શેઠ સી જે હાઇસ્કુલ નું ગૌરવ
ગુજરાત સરકાર દ્વારા આયોજિત 2023 24 ખેલ મહાકુંભ ફૂટબોલ સ્પર્ધામાં શેઠ સીજે હાઇસ્કુલની અંડર 17 બહેનો અને અંડર 17 ભાઈઓએ જિલ્લામાં ભાગ લીધો જેમાં અંડર 17 બહેનો સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ અને અંડર 17 ભાઈઓ બીજો નંબર પ્રાપ્ત કર્યા હતો ખેલાડીઓ અને તેમને તૈયાર કરનાર કોચ ગાલવાડીયા અરુણાબેન પટેલ અલ્પેશભાઈ અને ખરાડી રાકેશભાઈને વડાલી કેળવણી મંડળના પ્રમુખશ્રી તખતસિંહ હડિયોલ અને મંત્રીશ્રી અમૃતભાઈ દેસાઈ તેમજ આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ચંપાવત સાહેબે અભિનંદન પાઠવ્યા હતા

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 157582
Views Today : 