ખેડબ્રહ્મા નગરમાં શેઠ કે ટી હાઈ સ્કૂલમાં શિક્ષકનું વય નિવૃત્ત થતા વિદાય સમારંભ તેમજ સત્કાર સમારંભ યોજાયો
શેઠ કે ટી હાઈસ્કૂલના શિક્ષક શ્રી એન આર ગાંધી સાહેબ અંગ્રેજી વિષયના મુ .શી. નો તારીખ 21/02 /2024 ને બુધવારના રોજ કાશી વિશ્વનાથ મહાદેવ ના મંદિરમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો

આ વિદાય સમારંભમાં અધ્યક્ષ શ્રી ડૉ. પરેશ મહેતા ડૉ. અવિનાશ ગાંધી હસમુખભાઈ પટેલ બોર્ડ સદસ્ય જ્યોતિ વિદ્યાલયના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ તેમજ મહેમાનો અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો

શેઠ કે ટી હાઈસ્કૂલ ના સમગ્ર શિક્ષકો સ્ટાફ મિત્રો દ્વારા વય નિવૃત્ત થતા શ્રી એન આર ગાંધી સાહેબને શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને ફુલહાર કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી આશાબેને કર્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145619
Views Today : 