ધાનેરા માં આજ રોજ કમી વરસાદ પડતાં ધાનેરા શહેર આજ પાણી પાણી જોવા મળ્યું
અને ધાનેરા નાં બોર્ડર વિસ્તાર માં પણ વરસાદ
આ કમોસમી વરસાદ થી જીરું, વરિયાળી બટાકા સહિત નો પાક મા મોટા પાયે નુકસાન
અને વીજળી ચમકારા અને પવન સાથે જોરદાર વરસાદ
આ કમોસમી વરસાદ થી ખેડૂતો ને મોટા પાયે નુકસાન
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર