*શ્રી સરસ્વતી મા.ઉ.મા.શાળા જાડરા ખાતે ધો 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો.*
આજ રોજ શ્રી સરસ્વતી મા.ઉ.મા.શાળા જાડરા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન થયેલા વિશેષ અનુભવો અને શાળાની કામગીરીને વ્યક્ત કરી હતી તથા આ શુભેચ્છા કાર્યક્રમમાં પધારેલ વિશેષ અતિથિઓએ પણ વિદ્યાર્થીઓને આવનાર ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને કેવા પ્રકારની કાળજીઓ રાખવી અને કઈ રીતે તૈયારી કરવી તે માટે પણ સૂચનો કરી તેમને બોર્ડની પરીક્ષામાં સારા ગુણ સાથે ઉત્તીર્ણ થાઓ એવી શુભેચ્છા અને શુભકામનાઓ આપી હતી.