વિકસિત ભારત વિકસિત ગુજરાત
” નારીશક્તિ વંદના ”
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના વરદહસ્તે ( વર્ચ્ચુયલ માધ્યમથી 13 હજારથી વધુ સ્વ – સહાય જૂથની 1લાખ 30 હજાર વધુ મહિલાઓને રૂપિયા 250 કરોડ થી વધુની સહાય ચૂકવવાના આ કાર્યકમ અંતર્ગત આજે ઇડર-વડાલીતાલુકાનો કાર્યક્રમ એપીએમસી, ઇડર ખાતે યોજાયો
આ કાર્યક્રમ અધ્યક્ષ તરીકે આપણા વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રી અને લોકપ્રિય ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબ, ભાજપા સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદભાઈ વોરા સાહેબ, પ્રાત અધિકારી તેજસભાઈ ચૌધરી, ઇડર તાલુકા પ્રમુખ કાન્તિભાઈ પટેલ,ભાજપા તાલુકા પ્રમુખ પ્રેમલભાઈ દેસાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,ઇડર અને વડાલી તાલુકા પંચાયત ના T D O ડો.અમીબેન પટેલ અને પિન્કીબેન ચૌધરી સાથે પધારેલ સૌ અધિકારીગણ,વડાલી તાલુકા પંચાયત પ્રમુખ ચેતનાબેન પરમાર, apmc ચેરમેન અશોકભાઈ પટેલ,જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અનસૂયાબેન ગામેતી, જિલ્લા પંચાયત સદસ્ય કાન્તિભાઈ પટેલ અને મીતાબેન ગામેતી,તાલુકા પંચાયત ઉપપ્રમુખ મૂળસિહં ચૌહાણ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવરામભાઈ વણકર સાથે તાલુકા પંચાયતના સૌ હોદ્દેદારો અને સદસ્યશ્રીઓ, જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ ચંદુભાઈ પટેલ, જિલ્લા કિશાન મોરચા ના પ્રમુખ અનિલભાઈ પટેલ,તાલુકા મહામંત્રી રાજુભાઈ પટેલ,સૌ જિલ્લા અને તાલુકાના સંગઠન સૌ હોદ્દેદારો તેમજ ઇડર – વડાલી તાલુકાની સ્વ સહાય જૂથની લાભાર્થી ( સખી મંડળની )હજારો મહિલાઓ ઉપસ્થિત રહી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891