>
Tuesday, November 4, 2025

થરાદ તાલુકાના યુવા મોરચા દ્વારા આજે મોડેલ સ્કૂલ થરાદ માં બાળકોને બોલપેન અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી

*થરાદ તાલુકાના યુવા મોરચા દ્વારા આજે મોડેલ સ્કૂલ થરાદ માં બાળકોને બોલપેન અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં યુવા મોરચા ના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી,અભેરામભાઈ મહામંત્રી,. મહેન્દ્રભાઈ ગોયલ હરેશ ભાઈ કુભારડી શંકરભાઈ ચૌધરી સાહેબ શ્રી ના કાર્યાલય તથા દિનેશ ભાઈ કારોબારી સભ્ય અને મોડેલ સ્કૂલ થરાદ ના સ્ટાફ હાજર રહ્યા*

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores