સાબર ડેરી નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર
એક બેઠક માટે યોજાઇ હતી ચૂંટણી
ભાજપ મેન્ડેડ ઉમેદવારની હાર
પૂર્વ ધારાસભ્ય તેમજ સાબર ડેરી ડિરેક્ટરની જીત થઈ
575 મત મેળવ્યા જશુભાઈ પટેલ ને મળતા જીત થઈ
326 મત ભાજપ પ્રેરિત ઉમેદવારને મળતા કારમી હાર થઈ
સહકારી રાજકારણમાં ખળભળાટ મચ્યો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 162392
Views Today : 