ડીસા *તાલુકા ખરીદ વેચાણ સંઘ* ના ચેરમેન પદે પ્રતિકભાઇ પઢીયાર તથા વાઇસ ચેરમેન હંસાબેન દેસાઈ ની નિમણૂક
ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને
જીલ્લાના અધ્યક્ષ કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતીમાં કરાઇ નિમણૂક
બનાસકાંઠા જીલ્લાની આર્થિક નગરી ડીસા ના યુવા નેતા
પ્રતિકભાઇ ત્રિભુવનદાસ પઢીયાર ની ડીસા *તાલુકા ખરીદ
વેચાણ સંઘ* ના ચેરમેન પદે તથા વાઇસ ચેરમેન પદે હંસાબેન
દશરથભાઈ દેસાઈ ની ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ
સી આર પાટીલ અને જિલ્લાના અધ્યક્ષ કિર્તીસિંહ વાઘેલા
ની ઉપસ્થિતીમાં નિમણૂક થતા તેમના ચાહકોમાં હર્સ અને
ઉસ્સાહ સાથે ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. અને તેમના
ઉપર ચારે તરફથી *અભિનંદન* વર્ષા વરસી રહી છે.
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર